Gold Price : આ અઠવાડિયે સોનાના ભાવમાં વધારો: જાણો તમારા શહેરના તાજા ભાવ

Share
Gold price : છેલ્લા એક અઠવાડિયાના ગાળામાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાની કિંમતમાં રૂ. 870નો વધારો થયો છે જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં રૂ. 800નો ઉછાળો નોંધાયો છે. આજે 5 જાન્યુઆરી, રવિવારના રોજ, વિવિધ શહેરોમાં સોનાના ભાવ નીચે મુજબ છે:

અમદાવાદમાં સોનાના ભાવ:

અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત રૂ. 72,200 પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાની કિંમત રૂ. 78,760 પ્રતિ 10 ગ્રામ છે.

દિલ્લીમાં સોનાના ભાવ:

દિલ્લીમાં 24 કેરેટ સોનાની કિંમત રૂ. 78,860 પ્રતિ 10 ગ્રામ છે અને 22 કેરેટ સોનાની કિંમત રૂ. 72,300 પ્રતિ 10 ગ્રામ છે.

મુંબઈ અને કોલકાતા:

મુંબઈ અને કોલકાતામાં 24 કેરેટ સોનાની કિંમત રૂ. 78,710 પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાની કિંમત રૂ. 72,150 પ્રતિ 10 ગ્રામ છે.

ચેન્નઈમાં સોનાના ભાવ:

ચેન્નઈમાં 24 કેરેટ સોનાની કિંમત રૂ. 78,710 પ્રતિ 10 ગ્રામ છે અને 22 કેરેટ સોનાની કિંમત રૂ. 72,150 પ્રતિ 10 ગ્રામ છે.

ભોપાલમાં સોનાના ભાવ:

ભોપાલમાં 24 કેરેટ સોનાની કિંમત રૂ. 78,760 પ્રતિ 10 ગ્રામ છે અને 22 કેરેટ સોનાની કિંમત રૂ. 72,200 પ્રતિ 10 ગ્રામ છે.

હૈદરાબાદમાં સોનાના ભાવ:

હૈદરાબાદમાં 24 કેરેટ સોનાની કિંમત રૂ. 78,710 પ્રતિ 10 ગ્રામ છે અને 22 કેરેટ સોનાની કિંમત રૂ. 72,150 પ્રતિ 10 ગ્રામ છે.

જયપુર અને ચંદીગઢમાં સોનાના ભાવ:

જયપુર અને ચંદીગઢમાં 24 કેરેટ સોનાની કિંમત રૂ. 78,860 પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાની કિંમત રૂ. 72,300 પ્રતિ 10 ગ્રામ છે.

લખનઉમાં સોનાના ભાવ:

લખનઉમાં 24 કેરેટ સોનાની કિંમત રૂ. 78,860 પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાની કિંમત રૂ. 72,300 પ્રતિ 10 ગ્રામ છે.

ચાંદીના ભાવમાં ઘટાડો:

જ્યાં સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો છે ત્યાં ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ગયા અઠવાડિયે ચાંદીના ભાવમાં રૂ. 1,100નો ઘટાડો નોંધાયો છે.

સોનાના વધતા અને ઘટતા ભાવના આંકડા વૈશ્વિક બજારમાંની સ્થિતી અને સ્થાનિક માંગને આધારે બદલાય છે.

(નોંધ – આ લેખ માત્ર માહિતી માટે છે. અમે તમને કોઈ ખરીદ – વેચાણની સલાહ આપતા નથી .આમાં કોઈ પણ પ્રકારની રોકાણ સલાહ શામેલ નથી. આ માહિતીનો ઉપયોગ કરવા પહેલા વ્યક્તિગત નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લો)

Leave a Comment

Telegram Group Join Now
Instagram Group Join Now