“લોટસ ડેવલપર્સ IPO: આ કંપની જલ્દી લાવી રહી છે પોતાનો IPO જેમાં બોલિવૂડના સ્ટારો પણ રોકાણકાર”| This Company is Soon Launching Its IPO “

મુંબઈની જાણીતી રિયલ એસ્ટેટ કંપની લોટસ ડેવલપર્સ એન્ડ રિયલ્ટી તેના IPO મારફતે ₹792 કરોડ ભેગા કરવા જઈ રહી છે. કંપનીએ આ માટે SEBI પાસે ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યા છે. બોલીવુડ સેલિબ્રિટી અને અલ્ટ્રા-લગ્ઝરી પ્રોજેક્ટ્સમાં તેના ફોકસને કારણે આ IPO માર્કેટમાં ભારે હલચલ મચાવશે. કોણ કોણ છે મોટા રોકાણકાર? આ IPO નું મુખ્ય આકર્ષણ છે બોલીવુડની … Read more

TATA CAPITAL IPO: ટાટા ગ્રુપની વધુ એક કંપની શેરબજારમાં પ્રવેશ માટે તૈયાર|Another Tata Group Company Set to Enter the Stock Market

ટાટા ગ્રુપની વધુ એક કંપની શેરબજારમાં પ્રવેશ માટે તૈયાર – TATA ગ્રુપની વધુ એક કંપની TATA Capital હવે શેરમાર્કેટમાં પ્રવેશ કરવા જઈ રહી છે. TATA Tech ની 2023 માં થયેલી સફળ લિસ્ટીંગ પછી હવે ટાટા કેપિટલનું લિસ્ટીંગ પણ નજીકના ભવિષ્યમાં શક્ય બની રહ્યું છે. ટાટા ટેક બાદ હવે ટાટા કેપિટલ ટાટા ટેકનું લિસ્ટીંગ લગભગ 19 … Read more

“ગ્રે માર્કેટમાં 50% પ્રીમિયમ ધરાવતો IPO ખુલતા પહેલા સ્થગિત” | “IPO with 50% Premium in Grey Market Halted Before Opening”

BSE દ્વારા વધુ એક SME IPO પર તપાસ શરૂ કરાઇ છે. Solar 91 cleantech IPO પર ખુલતા પહેલાં જ રોક લગાવવામાં આવી છે. 106 કરોડના આ IPO માટે BSEએ જણાવ્યું છે કે, મીડિયામાં થયેલી કેટલીક ફરિયાદોને ધ્યાનમાં લેતા વધુ તપાસ માટે ગ્રે માર્કેટમાં 50% પ્રીમિયમ ધરાવતો IPO ખુલતા પહેલા સ્થગિત કરવામાં આવ્યો છે. IPOનું શેડ્યૂલ … Read more

આ અઠવાડિયામાં ખુલવા જઈ રહ્યા છે 9 મોટા IPO: જાણો GMP અને અન્ય વિગત | “9 Major IPOs Opening This Week: Know Their GMP and Key Details”

આ મહિને ભારતીય શેરબજારમાં IPOની ભારે ગતિ જોવા મળી રહી છે. 19 થી 26 ડિસેમ્બર વચ્ચે 9 મોટા IPO ખુલવા જઈ રહ્યા છે, જે રોકાણકારો માટે મહત્વપૂર્ણ તક બની શકે છે. 9 મુખ્ય IPOનું લિસ્ટ અને વિગતો : 1. Transrail Lighting IPO સાઇઝ: ₹839 કરોડ તારીખ: 19 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર પ્રાઇઝ બેન્ડ: ₹410-₹432 પ્રતિ શેર … Read more

“ફેડરલ રિઝર્વની વ્યાજદર કટના કારણે વૈશ્વિક બજારમાં ગડગડાટ અને ભારતીય માર્કેટમાં મોટો ઘટાડો” | “Impact of Federal Reserve Interest Rate Cut on Global Markets and Major Decline in Indian Stock Market”

વિશ્લેષણ: ફેડરલ રિઝર્વના વ્યાજદર કટથી વૈશ્વિક બજારોમાં મોટું ગડગડાટ, ભારતીય માર્કેટ પણ લાલે લુછાયું અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 0.25% ની કટાઉટી કરવાની જાહેરાત કરી છે, જેના કારણે વૈશ્વિક બજારોમાં નરમાશ જોવા મળી છે. ફેડરલ રિઝર્વના પ્રમુખ જેરોમ પોવેલના આ નિર્ણયથી રોકાણકારોમાં અનિશ્ચિતતા વધી છે. આમેય, છેલ્લા ત્રણ દિવસથી ભારતીય શેરબજાર દબાણમાં હતું. આજે સેન્સેક્સ 79,000 … Read more

Dixon Technologies-Vivo JV: Dixon Techની સ્માર્ટફોન માર્કેટમાં સ્થિતિ થશે વધુ મજબૂત

ચીનની મોટા સ્માર્ટફોન ઉત્પાદક Vivo સાથે Dixon Technologies ના જોડાણ (JV)થી કંપનીને મોટા ફાયદાની શક્યતા છે. ભારતીય સ્માર્ટફોન મેન્યુફેકચરિંગ સેક્ટરમાં પહેલેથી જ Dixon Techની મજબૂત સ્થિતિ છે, અને Vivo સાથે આ નવી ભાગીદારી તેની તાકાતને વધુ મજબૂત બનાવશે. Dixon Techના વિકાસમાં સ્માર્ટફોનનું મુખ્ય યોગદાન Dixon Technologiesના કુલ વિકાસમાં સ્માર્ટફોન મેન્યુફેકચરિંગનો સૌથી મોટો ભાગ છે. કંપની … Read more

MobiKwik IPO: ખુલતાની સાથે જ પૂરો સબ્સક્રાઈબ, કેટલાક કલાકોમાં જ 100% થી વધુ નોંધણી | MobiKwik IPO: Fully Subscribed Upon Opening, Over 100% Subscription Within Hours

ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ MobiKwik નો IPO બુધવારે, 11 ડિસેમ્બરથી ખુલ્યો અને IPO ખુલતાની સાથે જ સંપૂર્ણ સબ્સક્રાઇબ થઈ ગયો. MobiKwik એ મોબાઈલ રિચાર્જ, વીજળીના બિલ ભરવા, UPI પેમેન્ટ તેમજ રિટેલ સ્ટોર્સ પર ખરીદી માટે ઉપયોગમાં લેવાતું લોકપ્રિય પ્લેટફોર્મ છે. IPO ના મુખ્ય હાઈલાઇટ્સ તારીખ: IPO 11 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે. મુલ્ય બૅન્ડ: ₹279 … Read more

આ અઠવાડિયામાં આવી રહ્યા છે 4 મેઇનબોર્ડ IPO| 4 Mainboard IPOs Coming This Week – જાણો સંપૂર્ણ વિગત

આ સપ્તાહ રોકાણકારો માટે ઘણા નવા IPO સાથે રજૂ થયું છે. કુલ 9 IPO જાહેર થવાના છે, જેમાંથી 4 મેઇનબોર્ડ IPO અને 5 SME IPOનો સમાવેશ થાય છે. આ IPO અલગ-અલગ ક્ષેત્રની કંપનીઓના છે, જે રોકાણકારો માટે નવા મૂલ્યાંકન અને રોકાણના વિકલ્પો લઈને આવે છે. મેઇનબોર્ડ IPO માં Vishal Mega Mart, Sai Life Sciences Limited, … Read more

1 શેર પર 9 બોનસ શેર, Sky Gold Limited દ્વારા રેકોર્ડ ડેટ જાહેર | 9 for 1 bonus alert

Sky Gold Limited કંપનીએ તેમના શેરહોલ્ડર્સ માટે એક વિશેષ જાહેરાત કરી છે. કંપનીએ 9:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત સાથે, રેકોર્ડ ડેટ 16 ડિસેમ્બર 2024 નક્કી કરી છે. બોનસ શેરનો અર્થ અને કઈ રીતે કામ કરશે? કંપનીએ અગાઉ 26 ઓક્ટોબરે જાહેર કરેલ હતું કે, જે શેરહોલ્ડર્સ પાસે રેકોર્ડ ડેટ સુધીમાં કંપનીના શેર હશે, તેઓને … Read more

આવતા અઠવાડિયામાં ખુલશે 3 નવા IPO | 3 new ipo open next week

02 ડિસેમ્બર, 2024થી શરૂ થનારા અઠવાડિયામાં ત્રણ નવા IPO બજારમાં આવશે, જેનાથી રોકાણકારોમાં મોટી ઉત્સુકતા જોવા મળી રહી છે. આ IPO પૈકી બે SME સેગમેંટમાંથી છે. નીચે આપેલ છે ત્રણેય IPO વિશે વિગતવાર માહિતી: 1.Property Share Investment Trust REIT IPO : Property Share Investment Trust REIT નો 352.91 કરોડ રૂપિયાનો IPO 02 ડિસેમ્બરથી ખૂલવાનો છે … Read more

Telegram Group Join Now
Instagram Group Join Now