“Energy કંપનીના નફામાં થયો ચાર ગણો વધારો, એક દિવસમાં શેર 14% વધ્યો!”
Energy company share : WAAREE Energies કંપનીએ 2024-25 ના નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાનું પરિણામ જાહેર કર્યું છે, અને આ સાથે જ કંપનીના શેરોમાં આજે 14% સુધીનો વધારો જોવા મળ્યો છે. WAAREE Energies , જે ભારતની અગ્રણી સોલર એનર્જી કંપનીઓમાંની એક છે, તેણે તાજેતરમાં 2024-25 ના ત્રીજા ત્રિમાસિક નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ 4 … Read more