Fabtech Technologies IPO: રોકાણકારોને 90% પ્રીમિયમ સાથે માલામાલ કરનાર સફળ લિસ્ટિંગ
Fabtech Technologies IPO નું 10 જાન્યુઆરીના શુક્રવારે BSE પર 90%ના પ્રીમિયમ સાથે ભવ્ય લિસ્ટિંગ થયું. IPO ની ઇશ્યૂ પ્રાઇઝ ₹85 રાખવામાં આવી હતી, પરંતુ શેયર્સ માર્કેટમાં ₹161.5 પર લિસ્ટ થયા, જે રોકાણકારોને વિશાળ વળતર આપતા હતા. લિસ્ટિંગ પછીના દિવસમાં આ શેયરનો ભાવ વધીને ₹169.57 સુધી પહોંચ્યો, જે રોકાણકારો માટે વધુ ફાયદાકારક સાબિત થયું. IPO ની … Read more