Gold Price Today : સોનાના ભાવમાં સતત વધારો જાણો કેટલે પહોંચી કિંમત

Gold Price Today : દેશમાં સોનાની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે . 10 ગ્રામનો ભાવ રૂ.81000 થી ઉપર ચાલી રહ્યો છે . ફરીવાર સોનાની કિંમત રૂ.82,000 ની પાર જવાની શક્યતા દેખાઈ રહી છે. સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે આજે 18 જાન્યુઆરી 2025 એ સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો … Read more

Gold Price : આ અઠવાડિયે સોનાના ભાવમાં વધારો: જાણો તમારા શહેરના તાજા ભાવ

Gold price : છેલ્લા એક અઠવાડિયાના ગાળામાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાની કિંમતમાં રૂ. 870નો વધારો થયો છે જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં રૂ. 800નો ઉછાળો નોંધાયો છે. આજે 5 જાન્યુઆરી, રવિવારના રોજ, વિવિધ શહેરોમાં સોનાના ભાવ નીચે મુજબ છે: અમદાવાદમાં સોનાના ભાવ: અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત રૂ. 72,200 … Read more

Telegram Group Join Now
Instagram Group Join Now