Gold Price : આ અઠવાડિયે સોનાના ભાવમાં વધારો: જાણો તમારા શહેરના તાજા ભાવ

Gold price : છેલ્લા એક અઠવાડિયાના ગાળામાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાની કિંમતમાં રૂ. 870નો વધારો થયો છે જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં રૂ. 800નો ઉછાળો નોંધાયો છે. આજે 5 જાન્યુઆરી, રવિવારના રોજ, વિવિધ શહેરોમાં સોનાના ભાવ નીચે મુજબ છે: અમદાવાદમાં સોનાના ભાવ: અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત રૂ. 72,200 … Read more

ભારતના ઇતિહાસમાં સૌથી મોટો IPO: RELIANCE JIO ટેલિકોમ માર્કેટમાં નવું મોખરું ગજશે”

ટેલિકોમ જગતમાં ધમાકો: RELIANCE JIO લાવશે IPO, ભારતના ઇતિહાસમાં સૌથી મોટો IPO બની શકે છે RELIANCE JIO IPO: એક ઝલક મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ ટેલિકોમ કંપની દ્વારા IPO લાવવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે. આ IPOની સાઇઝ લગભગ ₹35,000-₹40,000 કરોડની વચ્ચે હોઈ શકે છે. જો આ આંકડો સાબિત થાય, તો આ IPO ભારતનો અત્યાર … Read more

Standard Glass lining IPO : 6 જાન્યુઆરીએ આવનારા IPO ની GMP તથા કંપની વિશે જાણો તમામ વિગત

Standard Glass lining IPO : 6 જાન્યુઆરીએ આવનારા IPO ની GMP તથા કંપની વિશે જાણો તમામ વિગત : ફાર્મા અને કેમિકલ સેક્ટર માટે ખાસ ઇક્વિપમેન્ટ બનાવતી મજબૂત કંપનીનું IPO 6 જાન્યુઆરીથી ખુલશે Standard Glass lining IPO કંપની પરિચય: સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેકનોલોજી એ ફાર્મા અને કેમિકલ સેક્ટર માટે ખાસ એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટ બનાવે છે. 2012માં સ્થપાયેલ … Read more

“Kekius Maximus: એલોન મસ્કના નામ બદલવાથી ક્રિપ્ટો બજારમાં કેવી હલચલ મચી?”

વિશ્વભરના સૌથી ચર્ચામાં રહેતા ઉદ્યોગપતિઓમાંના એક, એલોન મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર પોતાનું નામ બદલીને ‘Kekius Maximus’ રાખ્યું છે. આ નામ બદલાવના કારણે સમગ્ર સોશિયલ મીડિયા પર અને ખાસ કરીને ક્રિપ્ટોકરન્સી બજારમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. ‘Kekius Maximus’ શું છે? ‘Kekius Maximus’ નામ ઇન્ટરનેટ કલ્ચર અને મીમ્સથી પ્રેરિત છે. આ નામ … Read more

Indo Farm Equipment IPO: 2024ના છેલ્લા IPO ની સંપૂર્ણ માહિતી અને GMP અપડેટ

Indo Farm Equipment IPO આજથી ખુલ્લો 2024ના વર્ષનો છેલ્લો અને મહત્વનો IPO આજે ખુલ્લો થઈ ગયો છે. Indo Farm Equipment IPO માટે રોકાણકારો ઉત્સાહિત છે, જે 31 ડિસેમ્બર 2024થી 2 જાન્યુઆરી 2025 સુધી ભરાવાનો છે. આ IPO કુલ ₹260.15 કરોડનો છે, જેમાં કંપની દ્વારા 86 લાખ ફ્રેશ ઇસ્યુ શેર અને 35 લાખ ઓફર ફોર સેલ … Read more

Upcoming IPO This Week | પૈસા રાખજો તૈયાર , આવતા અઠવાડિયે આવી રહ્યા છે 3 IPO

આ વર્ષે મેનબોર્ડ સેગમેન્ટનો છેલ્લો IPO, Indo Farm Equipment IPO, 31 ડિસેમ્બરે ખુલશે. આગામી અઠવાડિયામાં રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળશે કારણ કે અલગ-અલગ સેગમેન્ટમાં 4 IPO લિસ્ટ થવાના છે અને આવતા અઠવાડિયે આવી રહ્યા છે 3 IPO ,જેમાં એક મેનબોર્ડ સેગમેન્ટનો છે અને બે SME સેગમેન્ટમાં છે. આ અઠવાડિયે ખુલનારા IPO : 1.Technichem Organics IPO … Read more

“લોટસ ડેવલપર્સ IPO: આ કંપની જલ્દી લાવી રહી છે પોતાનો IPO જેમાં બોલિવૂડના સ્ટારો પણ રોકાણકાર”| This Company is Soon Launching Its IPO “

મુંબઈની જાણીતી રિયલ એસ્ટેટ કંપની લોટસ ડેવલપર્સ એન્ડ રિયલ્ટી તેના IPO મારફતે ₹792 કરોડ ભેગા કરવા જઈ રહી છે. કંપનીએ આ માટે SEBI પાસે ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યા છે. બોલીવુડ સેલિબ્રિટી અને અલ્ટ્રા-લગ્ઝરી પ્રોજેક્ટ્સમાં તેના ફોકસને કારણે આ IPO માર્કેટમાં ભારે હલચલ મચાવશે. કોણ કોણ છે મોટા રોકાણકાર? આ IPO નું મુખ્ય આકર્ષણ છે બોલીવુડની … Read more

TATA CAPITAL IPO: ટાટા ગ્રુપની વધુ એક કંપની શેરબજારમાં પ્રવેશ માટે તૈયાર|Another Tata Group Company Set to Enter the Stock Market

ટાટા ગ્રુપની વધુ એક કંપની શેરબજારમાં પ્રવેશ માટે તૈયાર – TATA ગ્રુપની વધુ એક કંપની TATA Capital હવે શેરમાર્કેટમાં પ્રવેશ કરવા જઈ રહી છે. TATA Tech ની 2023 માં થયેલી સફળ લિસ્ટીંગ પછી હવે ટાટા કેપિટલનું લિસ્ટીંગ પણ નજીકના ભવિષ્યમાં શક્ય બની રહ્યું છે. ટાટા ટેક બાદ હવે ટાટા કેપિટલ ટાટા ટેકનું લિસ્ટીંગ લગભગ 19 … Read more

“ગ્રે માર્કેટમાં 50% પ્રીમિયમ ધરાવતો IPO ખુલતા પહેલા સ્થગિત” | “IPO with 50% Premium in Grey Market Halted Before Opening”

BSE દ્વારા વધુ એક SME IPO પર તપાસ શરૂ કરાઇ છે. Solar 91 cleantech IPO પર ખુલતા પહેલાં જ રોક લગાવવામાં આવી છે. 106 કરોડના આ IPO માટે BSEએ જણાવ્યું છે કે, મીડિયામાં થયેલી કેટલીક ફરિયાદોને ધ્યાનમાં લેતા વધુ તપાસ માટે ગ્રે માર્કેટમાં 50% પ્રીમિયમ ધરાવતો IPO ખુલતા પહેલા સ્થગિત કરવામાં આવ્યો છે. IPOનું શેડ્યૂલ … Read more

આ અઠવાડિયામાં ખુલવા જઈ રહ્યા છે 9 મોટા IPO: જાણો GMP અને અન્ય વિગત | “9 Major IPOs Opening This Week: Know Their GMP and Key Details”

આ મહિને ભારતીય શેરબજારમાં IPOની ભારે ગતિ જોવા મળી રહી છે. 19 થી 26 ડિસેમ્બર વચ્ચે 9 મોટા IPO ખુલવા જઈ રહ્યા છે, જે રોકાણકારો માટે મહત્વપૂર્ણ તક બની શકે છે. 9 મુખ્ય IPOનું લિસ્ટ અને વિગતો : 1. Transrail Lighting IPO સાઇઝ: ₹839 કરોડ તારીખ: 19 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર પ્રાઇઝ બેન્ડ: ₹410-₹432 પ્રતિ શેર … Read more

Telegram Group Join Now
Instagram Group Join Now