NSDL IPO 2025: ₹3000 કરોડનો IPO આવી રહ્યો છે, થઈ જજો તૈયાર !
NSDL IPO : નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) વહેલા કરતા વહેલા આ વર્ષે IPO લાવવાની તૈયારી કરી રહી છે. NSDL ને ગયા વર્ષના સપ્ટેમ્બર 2024 માં IPO માટે SEBI પાસેથી મંજૂરી મળી હતી. તાજેતરના મીડિયા રિપોર્ટ્સ અને NSDL ના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા મળતી માહિતી અનુસાર, કંપની એપ્રિલ 2025 પહેલા IPO લાવી શકે છે. NSDL IPO … Read more