Suzlon Energy : એનર્જી શેરમાં 5% અપર સર્કિટ, જાણો તમામ વિગત
Suzlon Energy ના શેરોએ આજે બજાર ખુલતા જ શાનદાર તેજી દર્શાવી છે. BSE પર શેર 5% અપર સર્કિટ સાથે ₹52.76 ની કિંમતે પહોંચ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ઘટતા શેરમાં આજે આ મોટો ઉછાળો જોવા મળ્યો છે. 52-અઠવાડિયાનું હાઈ અને લો લેવલ 52-અઠવાડિયાનું હાઈ: ₹86.04 52-અઠવાડિયાનું લો: ₹35.49 વૃદ્ધિ પાછળનું કારણ: ક્વાર્ટર 3 ના મજબૂત પરિણામો … Read more