Tariff War Impact | ટેરિફ વોરનો પ્રભાવ : વિશ્વભરના બજારોમાં અફરાતફરી

ShareTariff War Impact:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા અને મેક્સિકો પર ટેરિફ વધારવાની જાહેરાત કર્યા બાદ, વિશ્વભરના બજારોમાં અફરાતફરી મચી ગઈ. ભારત સહિત અનેક દેશોના સ્ટોક માર્કેટમાં મંદી જોવા મળી. કેનેડિયન ડોલર 2003 બાદ સૌથી નીચલા સ્તરે પહોંચ્યો, જ્યારે યુરો નવેમ્બર 2022 પછીના તળિયે પહોંચ્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવા ટેરિફની જાહેરાત Tariff War … Continue reading Tariff War Impact | ટેરિફ વોરનો પ્રભાવ : વિશ્વભરના બજારોમાં અફરાતફરી